નીચેનામાંથી ક્યો $rRNA$ આદિકોષકેન્દ્રીકોષમાં રિબોઝાઈમ તરીકે વર્તે છે?
$18s \,rRNA$
$28 s\, rRNA$
$23 s\, rRNA$
$5.8 s\, rRNA$
બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........
નીચેનામાંથી કયું એક $DNA$ સંશ્લેષણ માટે $RNA$ નો પ્રતિકૃતિ શૃંખલા તરીકે ઉપયોગ કરે છે?
સપ્લીસીઓઝોમ્સ ............. કોષમાં જોવા મળતા નથી.
પ્રત્યાંકન એકમ શામા જોવા મળે છે ?
$DNA$ ટેમ્પલેટ પર $RNA$ નાં સંશ્લેષણની ઘટનામાં .....નો સમાવેશ થાય છે