ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.
પ્રત્યાંકન
ભાષાન્તર
સ્વયંજનન
પરાંતરણ
ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
આદિકોષકેન્દ્રીકોષના પ્રત્યાંકન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
શેનો ક્રમ જાતિ વિકાસ જાણવા માટે વપરાય છે ?
રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.