$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.

  • A

    $mRNA$ નું આવેશીકરણ

  • B

    $rRNA$ નું આવેશીકરણ

  • C

    $tRNA$ નું આવેશીકરણ

  • D

    $DNA$ નું આવેશીકરણ

Similar Questions

નીચે પૈકી કયો અણુ $DNA$ ની જનીનિક માહિતી કોષકેન્દ્રથી રીબોઝોમ્સ પર લઈ જાય છે?

નીચેનામાંથી કયું ભાષાંતર માટે સાચું નથી?

ભાષાન્તર દરમિયાન આદિકોષકેન્દ્રીની શરૂઆત માટે ............ માં $GTP$ અણુની જરૂર પડે છે.

  • [AIPMT 2003]

નીચેનામાંથી શું પ્રોટીન સંશ્લેષણમાં સંકળાયેલ નથી?

  • [AIPMT 1994]

.......ની શૃંખલા દ્વારા પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે