ભાષાંતર એ ઘટના છે કે જેમાં........

  • A

    $D.N.A$  એ $D.N.A$ ટેમ્પ્લેટ પર બને છે

  • B

    $R.N.A$ એ $D.N.A$ ટેમ્પ્લેટ પર બને છે

  • C

    $D.N.A$ એ $R.N.A$  ટેમ્પ્લેટ પર બને છે

  • D

    પ્રોટીન એ $R.N.A$ મેસેજમાંથી બંને છે

Similar Questions

ભાષાંતર એ ઘટના છે જયાં - ........

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન .....વચ્ચે પેપ્ટાઈડ બંધની રચના જોવા મળે છે.

$mRNA$ માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :

  • [NEET 2022]

ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?

આદિકોષકેન્દ્રમાં $m-RNA$ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ કઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ?