નીચેનામાંથી કયો ગુણોત્તર મોટા ભાગે આપેલ બધી જાતિ માટે અચળ હોતો નથી ?
$A + G / C + T$
$T + C / G + A$
$G + C / A + T$
$A + C / T + G$
લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો
$(a)\; i$ જનીન | $(i)\; \beta-$ ગેલેક્ટોસાઈડેઝ |
$(b)\; z$ જનીન | $(ii)$ પર્મીએઝ |
$(c)\; a$ જનીન | $(iii)$ રીપ્રેસર |
$(d)\; y$ જનીન | $(iv)$ ટ્રાન્સએસિટાઈલેઝ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$
નીચેનામાંથી કઈ રચનાઓ ન્યુક્લિઓઝોમનાં મધ્યમાં રહેલા કોર છે ?
થાયમીન $=........$
સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.
ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?