$\beta$-ગેલેકટોસાઈડેઝ માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$H _2 O +$ લેકટોઝ $\rightarrow$ ગ્લુકોઝ $+$ ગેલેકટોઝ
$H _2 O +$ ગેલેકટોઝ $\rightarrow$ ગ્લુકોઝ $+$ લેકટોઝ
$H _2 O +$ લેકટોઝ $\rightarrow$ ગેલેકટોઝ $+$ માલ્ટોઝ
$H _2 O +$ માલ્ટોઝ $\rightarrow$ ગ્લુકોઝ $+$ ગ્લુકોઝ
$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?
$DNA$ પ્રોફાઈલિંગનાં ક્યાં તબક્કામાં નાઈટ્રોસેલ્યુલોઝ પટલ વપરાય છે?
$m - RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનાં જનીન સંકેત બને છે ?
જ્યારે બે વ્યક્તિઓના જીનોમને સમાન રેસ્ટ્રીક્શન ઉત્સેચક વાપરીને કાપવામાં આવે, મળતા ટુકડાઓની લંબાઈ તથા સંખ્યા ભિન્ન હોય છે, તેને શું કહે છે?
નીચે આપેલ કઈ રચના $DNA$ માટે યોગ્ય છે ?