માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ........ અને $y$ સૌથી ઓછા ........ જનીનો ધરાવે છે.
$2869,431$
$2968, 231$
$2869,231$
$2968,431$
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ......... દ્વારા શોધાયેલ છે.
નીચેનામાંથી યોગ્ય વિક્લ૫ પસંદ કરો.
કયો અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવમાં વારસામાં ઉતરે છે?