નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિરિવર્ગ પ્રત્યાંકન સાથે સંલગ્ન છે ?

  • A

    $DNA$ આધારિત $DNA$ સંશ્લેષણ

  • B

    $RNA$ આધારિત $DNA$ સંશ્લેષણ

  • C

    $DNA$ આધારિત $RNA$ સંશ્લેષણ

  • D

    $RNA$ આધારિત પોલિપેપ્ટીડ સંશ્લેષણ

Similar Questions

જનીન સંકેત માટે શું સાચું નથી?

રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો.

$RNA$ દુનિયાની પ્રભુતા શેનાં દ્વારા સાબિત થાય છે?

$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?

આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.