બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........
બંને પિતૃઓ સાથે સંપૂર્ણ સમાન
પિતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $100\, \%$ સમાન
માતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $100\,\%$ સમાન
માતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $50\, \%$ સમાન અને પિતાના $DNA$ બેન્ડ પેટર્ન સાથે $50\, \%$ સમાન
કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?
ન્યુક્લિઓઝોમ કોર એ ............ નું બનેલ છે.
માનવ $DNA$ નો એકકીય જથ્થો કેટલી $bp$ ધરાવે છે?
નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.