કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે ?

  • A

    $AUG$

  • B

    $UGA$

  • C

    $GUA$

  • D

    $UAG$

Similar Questions

$DNA$નો મોનોમર ડિઓકિસરિબોન્યુકિલઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે આવે છે ?

નીચેની પોલિન્યુકિલઓટાઈડ શૃંખલામાં $P, Q, R$ અને $S$ માંથી પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ કઈ છે?

$DNA$ ની રચનામાં બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝની જોડ વચ્ચે કેટલું અંતર હોય છે ?

સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.

  • [AIPMT 2005]

ઉત્સેચકો અને તેના કાર્યની જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ હેલીકેઝ $(i)$ $DNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ
$(b)$ રીબોન્યુકિલએઝ $(ii)$ $RNA$ નું પાચન
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ $(iii)$ $DNA$ ની બે શુંખલા વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા
$(d)$ $DNA$ પોલિમરેઝ $(iv)$ $RNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ