દાદર રોગ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    ત્વચા, નખ, શિરોત્વચા વગેરે પર તે શુષ્ક શલ્કીય ઉઝરડા સ્વરૂપે દેખાય

  • B

    જખમમાં તીવ્ર ખંજવાળ આવે

  • C

    આ ફૂગજન્ય રોગ છે.

  • D

    શીત અને શુષ્ક વાતાવરણ ફૂગમાં વૃદ્વિ પ્રેરે છે.

Similar Questions

બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ? 

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: 

  • [NEET 2020]

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2012]

સાલમોનેલા એ ....... સંબંધિત છે. .

  • [AIPMT 2001]

નીચેના વાઈરસ - જન્ય રોગમાં અસંગત રોગને ઓળખો.