વનસ્પતિમાં લિંગ નિશ્ચયન .....ના લીધે થાય છે.
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?