ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
પહેલેથી બનાવેલ એન્ટિબોડી
વધુ અસરકારક એન્ટિબાયોટિકથી
નબળા પાડી દેવાયેલા જીવાણું વડે
મારી નખાયેલા જીવાણું વડે
મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.
શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........