વર્તમાન સમયમાં ભારતનાં વિવિધ ભાગોમાંથી ચિકનગુનિયા અને ડેગ્યુનાં ઘણાં કિસ્સા જોવા મળ્યા છે. નીચેના હિસ્ટેમાં વિકલ્પોમાંથી આ રોગ માટે જવાબદાર વાહક પસંદ કરો.

  • A

    એનોફીલીસ મચ્છર

  • B

    ઝેનોસીલા (ચાંચડ) 

  • C

    ક્યુલેક્સ મચ્છર

  • D

    એડીસ મચ્છર

Similar Questions

મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં નીચે આપેલાં ચાર વિધાનો $(i-iv)$ ધ્યાનમાં લો અને તે પૈકીનાં બે સાચાં વિધાન પસંદ કરો.
$(i)$ મૂત્રપિંડના પ્રત્યારોપણમાં ગ્રાહી વ્યક્તિ યોગ્ય હોય તો તેને પ્રતિકારક અવરોધકો લાંબા સમય સુધી લેવાં પડે છે.
$(ii)$ કોષ આધારિત પ્રતિકારક પ્રતિચાર એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. (નકારે છે)
$(iii)$ $B$ લસિકાકણો એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.
$(iv)$ પ્રત્યારોપક કરેલ મૂત્રપિંડનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન પર આધાર રાખે છે.

  • [AIPMT 2010]

પ્રત્યેક ઍન્ટિબૉડી વધુમાં વધુ કેટલા ઍન્ટિજન સાથે સંકળાય છે?

લ્યુકેમિયા એટલે....

એનાલજેસિક દવાઓ

  • [AIPMT 1990]

નીચેના રોગોમાંથી કયા રોગો બેક્ટરીયલ ચેપ દ્વારા થાય છે?

$a.$ ટાઈફોઈડ

$b.$ હાથીપગો

$c.$ કોલેરા

$d.$ ટ્યૂબરક્યુલોસિસ