સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?
લેપ્ટોસ્પાઈરા
વીબ્રીયો
પાશ્વુરેલા
ટ્રીપોનેમા
$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?
મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?