આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.
બરોળ
થાયમસ
કાકડા
આંત્રપુચ્છ
$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?
નીચેનામાંથી કયો રોગ હવે ભારતમાંથી નાબુદ થઈ ગયો હોવાનું મનાય છે ?
પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........
સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.