મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?

  • A

    માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે

  • B

    ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે

  • C

    શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે

  • D

    જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે

Similar Questions

ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?

નીચેના માટે યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(1)$ પેયર્સ પેચીસ

$(A)$ $Auto\, immune \,disease$
$(2)$ થાયમસ $(B)$ ભ્રમ પેદા કરનાર
$(3)$ હાશીમોટો ડીસીઝ $(C)$ પ્રાથમિક લસિકાઅંગ
$(4)$ $LSD$ $(D)$ વાઈરસ
$(5)$ ચીકનગુનીયા $(E)$ દ્વિતીયક લસિકા અંગ

ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?

એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?

રોગમાંથી રિકવરી પ્રાપ્ત કર્યા પછી શરીરમાં વિકસતી પ્રતિકારકતા: