હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.
શ્વાસનળીમાં સતત સંકોચન અને કફ
દાજવું/દાહ
ઇજા બાદ સોજા થવો
ઉપરનાં બધા જ
ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?
રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?