હેરોઈન માટે અસંગત વિધાન પસંદ કરો.
તે મોરફીનના એસિટાઈલેશનથી મેળવવામાં આવે છે.
તે રંગીન, વાસહીન, કડવું અને અસ્ફટિકમય સંયોજન છે.
તે તણાવશામક અને શરીરના કાર્યોને ધીમા પાડે છે.
તે નાસિકા દ્વારા કે ઈન્જેકશન દ્વારા લેવામાં આવે છે.
નીચે આપેલ પૈકી કયું કિરણ બિનઆયનિક છે ?
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
નીચેનામાંથી કયો ખૂબ જ ચેપી રોગ છે?
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?
બીજી પેઢીની રસીઓ કઈ છે?