કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?
સેપિયન્સ અને ક્રિસ્ટાટસ
વાઈવેકસ અને ફાલ્સીપેરમ
પ્રોટીયસ અને હિસ્ટોલાયટીકા
લિવિઆ અને ગેન્ગેટીકસ
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
પીડાહારક અને આનંદપ્રમોદ સંબંધિત સફેદ સ્ફટિકમય ઔષધ:
નીચેનામાંથી કયાં લક્ષણો વિકિરણની અસર સૂચવે છે?