$AIDS$ ........... ના કારણે થાય છે.
ઈન્ટરફેરોન્સની ઉત્પત્તિ ઘટવાથી
નૈસર્ગિક $T -$ લસિકાકોષોનું પ્રમાણ ઘટવાથી
મદદકર્તા $T -$ લસિકાકોષોનું પ્રમાણ ઘટવાથી
$B -$ લસિકાકોષોનું પ્રમાણ ધટવાથી
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
ડેન્ગ્યુ તાવ ..... દ્વારા ફેલાય છે.
વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે
$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે
$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે
$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.