પ્રત્યેક ઍન્ટિબૉડી વધુમાં વધુ કેટલા ઍન્ટિજન સાથે સંકળાય છે?
$ 1$
$ 2$
$ 3$
$ 4$
પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ કાર્સીનોમાં | $(i)$ ત્વચાનું કેન્સર |
$(b)$ સાર્કોમા | $(ii)$ લસિકાગ્રંથીનું કેન્સર |
$(c)$ લ્યુકેમિયા | $(iii)$ ફેફસાનું કેન્સર |
$(d)$ મેલેનોમાં | $(iv)$ રુધિરનું કેન્સર |
$Glioma$ એ કયાં ભાગનું કેન્સર છે?
જઠરના ચાંદા શોધવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે?
નીચેના રોગોમાંથી કયા રોગો બેક્ટરીયલ ચેપ દ્વારા થાય છે?
$a.$ ટાઈફોઈડ
$b.$ હાથીપગો
$c.$ કોલેરા
$d.$ ટ્યૂબરક્યુલોસિસ