હેરોઈન $=.........$
મોનોએસિટાઈલ મોરફીન
ડાયએસિટાઈલ મોરફીન
ટ્રાયએસિટાઈલ મોરફીન
ટેટ્રાએસિટાઈલ મોરફીન
એન્થ્રેકસ, ચીકન કોલેરા, હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી.
રૂધિરમાં $CD_4$ નું પ્રમાણ $<200 \times 10^{6}$ કયાં પ્રકારની ખામીમાં બને છે?
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?