સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........

  • A

      નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.

  • B

      જન્મજાત પ્રતિકારકતા કહેવાય છે.

  • C

      સક્રિય પ્રતિકારકતા કહેવાય છે.

  • D

      કોષીય પ્રતિકારકતા કહેવાય છે.

Similar Questions

નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગોમાં સમાવી શકાય?

રૂમેટોઈડ આર્થાઈટીસ, માયસ્થેનીયા ગ્રેવીસ, $AIDS$ $SCID,$ પાંડુરોગ, હાશિમોટો ડીસીઝ, મલ્ટીપલ -સ્કલેરોસીસ, $cancer,$ ટાઈપ$-I$ ડાયાબીટીસ. 

ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં

ધુમ્રપાન સંબંધીત રોગો કયા નથી?

$(1)$ ફેફસાનું કેન્સર  $(2) $ બ્રોન્કાઈટીસ  $(3)$ એમ્ફિસેમા  $(4)$ કોરોનેરી હદયરોગ  $(5)$ જઠરના ચાંદા  $(6)$ મૂત્રાશયનું કેન્સર  $(7)$ ગળાનું કેન્સર

યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.

નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો

$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.