નીચે આપેલ વનસ્પતિમાંથી કયાં નશાકારક પદાર્થો મળે છે?
$Q$
અફીણ ભાંગ
ભાંગ અફીણ
કોકેન ભાંગ
ભાંગ કોકેન
સાચું વિધાન શોધો.
નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.
કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?
પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.
ખસખસ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઓળખો.