તમાકુ ના ધુમાડામાં  કયા તત્વો રહેલા છે?

  • A

    $CO_2$ ટાર, નિકોટીન

  • B

    નીકોટીન, $CO$, પોલીસાયકલીક એરોમેટીક કમ્પાઉન્ડ અને ટાર

  • C

    નિકોટીન અને $CO$

  • D

    નિકોટીન અને ટાર

Similar Questions

નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે? 

  • [NEET 2014]

રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ શાનો ઉપયોગ કરે છે?

અફીણ જન્ય નશાકારક પદાર્થો કયા છે?

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા

યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.

  • [AIPMT 2012]