તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે.

  • B

    તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે.

  • C

    તરુણાવસ્થા એ વ્યકિતના માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.

એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?

અફીણમાંથી કયા દર્દશામક ઔષધ મેળવાય છે?

$(i)$ મોર્ફિન $(ii)$ કેનાબિનોઇડ $(iii)$ બારબીટ્યુરેટ $(iv)$ કોડીન

કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?

......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.