કેનાબિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિનનો વિવિધ સંયોજનોમાં ઉ૫યોગ કરી કોનું ઉત્પાદન કરવામાં આવે છે ?
$I -$ સ્મેક, $II -$ કોકેઈન, $III -$ ચરસ, $IV -$ મોરફીન $V -$ હસીસ, $VI -$ મેરીઝુઆના, $VII -$ ગાંજા
$I, II, III, IV, V, VI, VII$
$I, II, III, IV, VII$
$I, II, IV, VII$
$III, V, VI, VII$
“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?
કેનાબીસ સટાઈવ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?
કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.
નશાકારક પદાર્થોની કુટેવથી યુવાનોમાં કેવી અસરો જોવા મળે છે ?
નીચે દવાનું રાસાયણિક બંધારણ આપેલ છે.
$(a)$ આપેલ દવા કયા સમૂહની છે ?
$(b)$ આ દવાને કઈ રીતે ગ્રહણ કરવામાં આવે છે ?
$(c)$ આ દવાને લીધે કયાં અંગોને અસર થાય છે ?