નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભ્રમ રચનાર
સોલેનેસી કુળમાં સમાવેશિત થાય
દ્વિદળી વર્ગમાં સમાવેશિત થાય
ઉપરના બધા જ
પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
$CT$ અને $MRI$ નું પૂર્ણ નામ જણાવો. તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? તેમનો ઉપયોગ ક્યાં થાય છે ?
શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો?
નીચેના પૈકી કયું તમાકુના વ્યસન સાથે સંકળાયેલ છે?