સામાન્ય રીતે જેનો દુરપયોગ થાય છે તેવા ડ્રગ્સ, (દવાઓ) અફીણમાંથી, કેનાબીસમાંથી અને કોકામાંથી મળતા આલ્કેલોઈડ્‌સ છે.

જે પૈકી મોટાભાગના અનુક્રમે ......માંથી જ્યારે થોડા......માંથી મેળવવામાં આવે છે.

  • A

    ફૂગ, અપુષ્પી વનસ્પતિઓ

  • B

    સપુષ્પી વનસ્પતિઓ, ફુગ

  • C

    ફૂગ, અપુષ્પી વનસ્પતિ

  • D

    અપુષ્પી વનસ્પતિ ફૂગ

Similar Questions

અફીણમાંથી કયા દર્દશામક ઔષધ મેળવાય છે?

$(i)$ મોર્ફિન $(ii)$ કેનાબિનોઇડ $(iii)$ બારબીટ્યુરેટ $(iv)$ કોડીન

નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો. 

નીકોટીનઃ-

વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.

મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........