- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
medium
ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.
$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.
$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.
$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.
$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.
A
$a$ - વાઈરસ, $b$ - આથવણીય ટાંકા, $c$ - એલેક્ઝાન્ડર ફ્લેમીંગ, $d$ - આંતરડું
B
$a$ - યીસ્ટ, $b$ - આથવણીય ટાંકા, $c$ - એલેકઝાન્ડર ફ્લેમીંગ, $d$ - જઠર
C
$d$ - બેકટેરીયા, $b$ - આથવણીય ટાંકા, $c$ - S. Waksman, $a$ - છાતી
D
$a$ -સૂક્ષ્મજીવાણુંઓ, $b$ - આથવણીય ટાંકા, $c$ - S. Waksman, $d$ -યકૃત
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology