દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.
ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.
જૈવતકનીકમાં ઉપયોગમાં આવતા કોઈ પણ બે સૂક્ષ્મ જીવોના નામ આપો.
નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?