પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
લાંબા સમય સુધી લગભગ $50°C$ તાપમાને રાખી કાcમાંથી પાણી દૂર કરવું
સેલ્યુલોઝને તોડવા માટે લાકડાને રાસાયણિક ટ્રીટમેન્ટ આપવી
યોગ્ય રસાયણોની ટ્રીટમેન્ટ આપી લાકડામાંથી તેલ દૂર કરવું
લીગ્નીન દૂર કરી લાકડામાંથી શુદ્ધ સેલ્યુલોઝ મેળવવો.
$D.D.T$ શું છે?
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો શું પેદા કરે છે ?
$STPS $ નું પૂર્ણ નામ.
જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.
મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?