સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.

  • A

    આદિકોષકેન્દ્રીનું ભાષાંતર

  • B

    સુકોષકેન્દ્રીનું ભાષાંતર

  • C

    આદિકોષકેન્દ્રીનું પ્રત્યાંકન 

  • D

    સુકોષકેન્દ્રીનું પ્રત્યાંકન

Similar Questions

આલ્નસની મૂળગંડિકામાં નાઇટ્રોજનનું સ્થાપન આના દ્વારા થાય છે.

  • [AIPMT 2008]

વોડકા શેના આથવણથી બને છે ?

દર્દીને માયોકાર્ડિયલ ઇન્ટેશન સાથે હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. તેને સામાન્ય રીતે તાત્કાલિક ......... આપવામાં આવે છે.

$IARI$  નું પૂર્ણનામ....

ઢોરમાં સેલ્યુલોઝનું પાચન તેની મદદથી થઈ શકે