પરંપરાગત રાસાયણિક પદ્ધતિઓમાં માટે યોગ્ય વિધાન પસંદ કરો.
હાનિકારક અને લાભદાયક એમ બંને કીટકોના સ્વરૂપોને મારી નાખે છે.
ભૂમિ, હવા અને પાણીનું પ્રદૂષણ થાય છે.
આહારશૃંખલામાં જૈવિક વિશાલનની સમસ્યા થાય છે.
ઉપરના બધા જ
$L.S.D $ શામાંથી મેળવવામાં આવે છે?
$D.D.T$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
ચેપી કારક કે જે ફક્ત $RNA$નો બનેલો છે.