વનસ્પતિ રોગોના નિયંત્રણમાં સામાન્ય જૈવિક નિયંત્રક વાહક એ ……… છે
બકુલો વાઇરસ
બેસીલસ યુરીજીએન્સીસ
ગ્લોમસ
ટ્રાઇકોડર્મા
વિશ્વનું સૌથી પ્રચલિત જંતુનાશક કયું છે?
પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કરી તેની તીવ્ર ઉપયોગિતા કોણે પ્રસ્થાપિત કરી ?
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?
મૂળમાંથી મેળવવામાં આવતું ઔષધ કે જે માનસિક બિમારી મટાડે છે અને રૂધિરનું દબાણ ઘટાડે છે તે શામાંથી મેળવવામાં આવે છે?
આવશ્યક તેલો એટલે શું?