પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

  • A

    બેકટેરિયા

  • B

    ફૂગ

  • C

    લીલ

  • D

    વાઈરસ

Similar Questions

Monascus  purpureus  એ યિસ્ટ છે, જે .....ની બનાવટમાં ઔદ્યોગિક ઉપયોગી છે.

નીચે આપેલ જૈવજંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિ જાતિની યોગ્ય જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.

લીસ્ટ $-I  $ લીસ્ટ $-II     $ 
$(a)$ રોટેનોન  $(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન $ (2) $ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ $(3) $ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ $(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

 

ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2013]

સોયાબીનના આથવણથી બનતો ખોરાક 

નીચેનામાંથી કયું સૂત્રકૃમિઓના રોગના જૈવિક નિયંત્રણ માટે વનસ્પતિઓમાં અસરકારક સાબિત થયું છે?

  • [AIPMT 2008]