નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે?

  • A

    આલ્બુગો અને લાઈકેન

  • B

    ફ્રેકિંયા અને નોસ્ટોક

  • C

    સ્યુડોમોનાસ અને ઈ. કોલાઈ

  • D

    સ્પાયરોગાયરા અને મ્યુકર

Similar Questions

વિધાન $A$ : હાઇડ્રોજન-ઊર્જા બળતણ છે.

વિધાન $R$ : પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મજીવો $H_2 $ પેદા કરે છે જેઓ સૌર-ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે.

બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?

એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?

  • [NEET 2014]

ફેની શેમાંથી બનાવવામાં આવે છે ?

નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?

  • [AIPMT 1998]