Monascus purpureus એ યિસ્ટ છે, જે .....ની બનાવટમાં ઔદ્યોગિક ઉપયોગી છે.
સાઈટ્રીક એસિડ
રૂધિર કોલેસ્ટેરોલને ઓછા કરતા સ્ટેટીન્સ
ઈથેનોલ
સ્ટ્રેપ્ટોકાઈનેઝ, જે રૂધિરવાહિનીમાંથી ગાંઠ દૂર કરવા થાય છે.
$IARI $ ન્યુ દિલ્હી દ્વારા પ્રસારીત કયો શાકભાજીનો પાક વીટામીન $C $ થી સમૃદ્ધ છે?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $-I $ | કૉલમ $-II $ | કૉલમ $-III $ |
$I.$ આસબિયા ગોસીપી | $d$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન | $p$ કોલેસ્ટેરોલ ઘટાડનાર |
$II.$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $e$ સ્ટેરિન્સ | $q$ ગર્ભનિરોધક ગોળીઓ |
$III.$ રાઈઝોપસ નીગ્રીકેન્સ | $f$ રીબોફ્લેવિન | $r$ કાર્બનિક એસિડ |
$IV.$ મોનોસ્કસ પુર્પુરિયસ | $g$ ઇટેકોમિક એસિડ | $s$ પ્રતિકારકતા ઘટાડનાર |
$h$ સાયક્લોસ્પોરીન $ -A$ | $t$ વિટામિન |
....... નો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.
સ્વિસ ચીઝ પર ........... નું સંવર્ધન કરાય છે.
નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?