નીચેનામાંથી કયાં ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?
$I -$ ચિકિત્સાશાસ્ત્ર $\quad$ $II -$ નિદાન
$III -$ જનીનિક રૂપાંતરિત પાકો $\quad$ $IV -$ પરંપરાગત સંકરણ
$V -$ પોષણમૂલ્યો ધરાવતા ખાદ્યો $\quad$ $VI -$ બાયોરેમિડિએશન
$VII -$ અપશિષ્ટ સુધારણા $\quad$ $VIII -$ પ્રાણીઓના શિકાર
$IX -$ ઉર્જા ઉત્પાદન
$I, II, III, IV, V, VI, VII, VIII, IX$
$I, II, III, V, VI, VII, IX$
$I, II, III, IX$
$I, II, III, V, VI, IX$
$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .
બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?
હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?
ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
અયોગ્ય વિધાન ઓળખો.