પારજનિનીક બાસમતી ચોખાની સુધારેલી જાતીઃ-

  • A

    તે ડાંગરનાં બધાં જ રોગો તથા કીટકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધકતા દર્શાવે છે.

  • B

    વધુ ઉત્પાદન આપે છે પરંતુ કોઈ અન્ય લાક્ષણિકતા નથી.

  • C

    રાસાયણિક ખાતર કે વૃદ્ધિ તેને અંતઃસ્ત્રાવોની જરૂર પડતી નથી.

  • D

    વધુ ઉત્પાદન આપે છે તથા વિટામીન $A$ થી ભરપૂર

Similar Questions

વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?

  • [NEET 2015]

$Ti $ $ plasmid$ પરિવર્તક વનસ્પતિમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાઝમીડ .......માં જાવા મળે છે.

નીચેનામાંથી સૂત્રકૃમીને ઓળખો.

કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.