બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય $Bt$ ટોક્સીનમાં ફેરવી શકે.
શરીરનું તાપમાન
મધ્યાંત્રની ભીની સપાટી
આંત્રની આલ્કલાઈન $pH$
જઠરની એસીડિક $pH$
વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.
જનીન પરિવર્તીત સજીવોને ટૂંકમાં શું કહે છે ?
$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?
$Bt$ કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.