$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?

  • A

    કીટકના ડિમ્ભનું પ્રત્યાંકન અટકી જાય

  • B

    કીટકના ડિમ્ભનું ભાષાંતર અટકી જાય

  • C

    સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને કીટકોનું મૃત્યુ થાય છે.

  • D

    કીટકમાં કોષવિભાજન અટકી જાય.

Similar Questions

$Bt$ નું પ્રોટીન કોને નુકશાન પહોંચાડતું નથી ?

$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(કક્ષા )

કોલમ - $II$

(કિટકો)

$P$ કોલિઓપ્ટેરા $I$ ભૃંગ કીટકો
$Q$ લેપિડોપ્ટેરા $II$ માખીઓ, મચ્છર
$R$ ડિપ્ટેરન $III$ તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો

બીટી કોટન $(BT Cotton)$ માં...

$\rm {GMO}$ ના ફાયદા જણાવો.