$GMO$ પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે?

  • A
    પાકને અજૈવિક ઘટકોની સામે તાણ સહન કરવાની ક્ષમતા પૂરીપાડે
  • B
    પેદાશ (ફસલ) મેળવ્યા બાદ થતો વ્યય ધટાડવો
  • C
    ખોરાકનું પોષણ મૂલ્ય વધારવું
  • D
    આપેલ તમામ

Similar Questions

જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?

ખેત ઉત્પાદન વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું-

પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. 

નીચેનામાંથી કયાં ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?

$I -$ ચિકિત્સાશાસ્ત્ર $\quad$ $II -$ નિદાન

$III -$ જનીનિક રૂપાંતરિત પાકો $\quad$ $IV -$ પરંપરાગત સંકરણ

$V -$ પોષણમૂલ્યો ધરાવતા ખાદ્યો $\quad$ $VI -$ બાયોરેમિડિએશન

$VII -$ અપશિષ્ટ સુધારણા $\quad$ $VIII -$ પ્રાણીઓના શિકાર

$IX -$ ઉર્જા ઉત્પાદન

વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?