જનીનિક ઈજનેરી એટલે .......
વધારાના કેન્દ્રીય જનીનનો અભ્યાસ
કૃત્રિમ પ્રક્રિયા દ્વારા જનીનને દાખલ કરવો
$RNA $ ને દાખલ કરવો
ઉત્સેચકને દાખલ કરવો
$Cry$ જનીન કપાસમાં દાખલ કરતાં .........
$BT$ કોટનમાં જોવા મળતું મુખ્ય લક્ષણ કયું છે?
પ્રથમ પારજનીનિક વનસ્પતિ........
$Bt$ પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
$Bt-$ કપાસ .....માટે અવરોધક છે.