સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?
સી. ડાર્વિન $(C. Darwin)$
જી.એફ.ગોઝ $(G. F\,Gause)$
મેક આર્થુર $(Mac\,Arthur)$
વેરહસ્ટ અને પર્લ $(Verhulst\,and\,Pearl)$
સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?
યાદી -$I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી -$I$ (આંતરક્રિયા કરતી જાતિ) | યાદી -$II$(આંતરક્રિયાનું નામ) |
$A$.જંગલ / ધાસનાં મેદાનોમાં | $I$ સ્પર્ધા |
$B$ કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે | $II$ અંડ પરોપજીવન |
$C$ માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ | $III$ સહોપકારિકતા |
$D$ ખેતરમાં ઢોર અને ઢોર બગલો | $IV$ સહભોજિતા |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
ખાલી જગ્યા પૂરો.
જાતિ $A $ | જાતિ $B$ | આંતરક્રિયાનો પ્રકાર | ઉદાહરણ |
$+$ | $-$ | .......... | .......... |
$+$ | $+$ | .......... | .......... |
$+$ | .......... |
પરસ્પરતાં |
.......... |
લીઆનસ એ વાહકપેશી ધરાવતી વનસ્પતિ છે. જેના મૂળ જમીનમાં હોય છે અને તેના પ્રકાંડને સીધું રાખવા બીજાં વૃક્ષો પર આધાર રાખે છે. તેઓ તે વૃક્ષો સાથે સીધો સંબંધ જાળવતા નથી. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?