$IUCN$ નાં મત પ્રમાણે નજીકના ભવિષ્યમાં કોઈ એક વર્ગ અત્યંત વધારે લુપ્તતા માટે તે છે

  • A

    જંગલમાં લુપ્તતા

  • B

    લુપ્ત

  • C

    ગંભીર રીતે લુપ્ત

  • D

    નિર્બળ

Similar Questions

આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?

  • [NEET 2017]

કોલમ $I$ અને કોલમ $II$ જોડો

કોલમ $I$ કોલમ $II$
$(a)$. એરટેમેસિયા અનુઆ $(i)$ હીના 
$(b)$. લસોનીયા ઇનામી $(ii)$ કેન્સર વિરોધી દવા
$(c)$. વીંકા રોઝીઆ $(iii)$ કાથો 
$(d)$. એકેશીયા કેટેચું $(iv)$ મલેરીયા વિરોધી દવા

કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા, હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે?

  • [AIPMT 2003]

અસંગત જોડ તારવો.

નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?

  • [AIPMT 2010]