સંબંધ $R$ એ $\{2, 3, 4, 5\}$ થી $\{3, 6, 7, 10\}$ પર “$xRy \Leftrightarrow x$ એ $y$ ની સાપેક્ષે અવિભાજય છે “ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ નો પ્રદેશ મેળવો.  

  • A

    $\{2, 3, 5\}$

  • B

    $\{3, 5\}$

  • C

    $\{2, 3, 4\}$

  • D

    $\{2, 3, 4, 5\}$

Similar Questions

જો સંબંધ $R$: $\left\{ {\left( {x,y} \right);3x + 3y = 10} \right\} $ એ ગણ $N$ પર વ્યાખિયાયિત છે 

વિધાન $-1$ : $R$ એ સમિત છે

વિધાન  $-2$ : $R$ એ સ્વવાચક છે

વિધાન $-3$ : $R$ એ પરંપરિત છે.

    હોય તો આપેલ વિધાન માટે સાચી શ્રેણી ........... થાય.

(જ્યા $T$ અને $F$ નો અર્થ અનુક્ર્મે સાચુ અને ખોટુ છે.) 

ધારોકે $A =\{1,2,3,4, \ldots ., 10\}$ અને $B =\{0,1,2,3,4\}$. સંબંધ $R =\left\{( a , b ) \in A \times A : 2( a - b )^2+3( a - b ) \in B \right\}$ માં ધટકોની સંખ્યા $..........$ છે.

  • [JEE MAIN 2023]

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x $ એ $y$ નો પિતા છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

ગણ $A = \{1,2,3,4, 5\}$ અને સંબંધ $R =\{(x, y)| x, y$ $ \in  A$ અને $x < y\}$ તો  $R$ એ  . . .

જો $S$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો ગણ $S$ પર વ્યાખિયાયિત સંબંધ $R = \{\ (a, b) : 1 + ab > 0\ \}$ એ ............