$Ampere - hour$ એ કઈ રાશિનો એકમ છે?
વિદ્યુતની માત્રા
વિદ્યુતપ્રવાહની શક્તિ
પાવર
ઉર્જા
કિલોવોટ-કલાક ($Kilowatt - hour$) કોનો એકમ છે?
$1$ આણ્વિય દળ નો એકમ ...... $MeV$ ને સમાન હોય છે.
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?
પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય $70\,dyne/cm$ હોય તો $MKS$ પધ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું થાય?
નીચે પૈકી કયું વોટ (Watt) ને સમતુલ્ય નથી?