નીચે પૈકી કયું વોટ (Watt) ને સમતુલ્ય નથી?
જૂલ/સેકન્ડ
એમ્પિયર $ \times $ વોલ્ટ
એમ્પિયર$^{2}$ $ \times $ ઓહમ
એમ્પિયર/વોલ્ટ
ભૌતિક રાશિ એટલે શું ? તેના પ્રકાર જણાવો .
પ્રકાશ વર્ષ કઈ ભૌતિક શશિનો એકમ છે ? સમય કે લંબાઈ ?
જો $x = at + b{t^2}$, જ્યાં $x$ એ કિલોમીટરમાં પદાર્થે કાપેલું અંતર અને $t$ સમય સેકન્ડમાં હોય, તો $b$ નો એકમ શું હોય?
નીચેનામાંથી કઇ જોડ ખોટી છે.
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?